Gujarati Jokes Part 2
Full text
(2) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 એક નવી પરણેલી. ીએ ક!રયાણાવાળા પાસે જઈને ફ!રયાદ કર& : ‘તમે મને ) ઘ+નો લોટ. મોક.યો છે તે બ1ુ કડક છે !’ ‘લોટ બ1ુ કડક છે ?’ ી : ‘હા, એમાંથી મ6 ભાખર& બનાવી પણ મારા વરથી એ 8 ૂટતીય નથી. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ શેઠ (=યંગમાં) : ‘આખા મ!હનામાં એકાદ !દવસ ફરજ પર આવીને તમે ખર? ખર અમારા ઉપર ઉપકાર કરો છો! નોકર : ‘એમાં ઉપકાર શેનો સાહ?બ, પગાર લેવા આવBું એ તો માર& ફરજ છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક. ી મર&ને CવગDમાં ગઈ. એક !દવસ એ CવગDમાં Eટા મારતી હતી. અને એને ઈFર. દ? ખાયા. એણે ભગવાન પાસે જઈને G ૂછHું : ‘તમે. ીની પહ?લાં GુIુષને ક?મ બના=યો ? ભગવાને. એની સામે જોKુ.ં પછ& એના માથા પર હાથ ૂક& LCમત ફરકાવતાં ભગવાન બો.યાં : ‘Every good design needs a rough draft.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છોકર& : 1ુ ં તાર? માટ? બMું છોડવા તૈયાર Oં. છોકરો : મા-બાપ, ભાઈ-બહ?ન ? છોકર& : હા. છોકરો : ઘરબાર ? સગાંવહાલાં ? છોકર& : હા. છોકરો : CટારQલસ ચેનલ ? છોકર& : અર? Rટ, આ=યો મોટો પરણવાવાળો…. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કંSૂસની પTની બીમાર હતી. લાઈટ જતી રહ?લી એટલે એણે મીણબUી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉXટરને બોલાવવા નીકYયો. જતાં જતાં પTનીને કહ?તો ગયો : ‘1ુ ં ડૉકટરને લેવા Z+ Oં. જો તને એBું લાગે ક? 8ું નહ[ બચે તો મહ?રબાની કર&ને મરતાં પહ?લાં મીણબUી ઠારતી જ). ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક ુરખ એની !ર\ામાંથી મહામહ?નતે પૈ]ું કાઢતો હતો તે જોઈને કોઈએ G ૂછHું : ‘અર? ુરખ, આ _ું કર? છે ?’ ુરખ : દ? ખતા નથી ? અહ[ લ`Kું છે : Only for two wheeler. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(3) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ મગન : બધા હવે મને ભગવાન માને છે . છગન : તને ક?વી ર&તે ખબર પડ& ? મગન : કાલે 1ુ ં બગીચામાં ગયો તો Tયાં બેઠ?લા બધા બોલી ઊઠbા : ‘ઓ ભગવાન, 8ું પાછો આ=યો !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લ.dુએ પોલીસCટ? શને જઈને ફ!રયાદ કર& : ‘ચોર મારા ઘરમાં ટ&.વી. િસવાય બMું જ ચોર& ગયા…’ પોલીસ : ‘પણ એBું ક?વી ર&તે બને ? ચોર ટ&.વી. ક?મ છોડતા ગયા ?’ સંતા : ‘ટ&.વી. તો 1ુ ં જોતો હતો ને ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઈfટર=K ૂ લેનાર? G ૂછHું : ‘હાડિપgજર એટલે _ું ?’ મગન : ‘સર હાડિપgજર એટલે એવો માણસ ) ડાયે!ટgગ શh કયાD પછ& ખાવાiું j ૂલી ગયો હોય !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ િશ\ક : 8ું એBું કઈ ર&તે Gુરવાર કર&શ ક? લીલી શાકભા ખાવી Eખ માટ? !હતાવહ છે ?’ મગન : સાહ?બ, તમે જ કહો જો+ ! તમે કોઈ ગાય ક? ભ6સને કદ& પણ ચkમાં પહ?ર?લી જોઈ છે ખર& ? ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ મગન : તાર& કારiું નામ _ું ? છગન : યાદ નથી યાર, પણ કંઈક T થી શh થાય છે . મગન : ઓયે…. તાર& ગાડ& તો કમાલની છે યાર. ટ& થી શh થાય છે ! માર& તો પેlોલથી શh થાય છે ….! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક ટ? Xસીવાળાને મ!હલાએ કmું : ‘!હgnુZ હોLCપટલ લે ચલો.’ oાઈવર? G ૂરપાટ ગાડ& દોડાવી ૂક&. તરત મ!હલાએ કmું : ‘1ુ ં Tયાં કામ કરવા Z+ Oં. દાખલ થવા ન!હ.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ આિથpક સલાહકાર : ‘તમે થોડ& બચત-બચત કરતા હો તો !’ qાહક : ‘1ુ ં માર& પTનીને એમ જ ક1ુ ં Oં !’ સલાહકાર : ‘પTનીને શા માટ? કહો છો, તમે જ રોકાણ કરો ને !’ qાહક : ‘1ુ ં કમાતો નથી, એ જ કમાય છે !!’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(4) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ગr : ‘મારા દાદા 90 વષs પણ અઠવા!ડયાના છ !દવસ કસરત કર? છે !’ tચg ુ : ‘એક !દવસનો આરામ કર? છે ?’ ગr : ‘ના, તે !દવસે કસરત કરાવનાર ભાઈ આરામ કર? છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ મોહન : ‘l? ન આટલી જ ધીમી જશે ?’ ટ&.ટ&. : ‘ઉતાવળ હોય તો ઊતર& Zઓ !’ મોહન : ‘ના, ઉતાવળ નથી, ડર હતો uાંક ટાઈમસર તો ન!હ પહvચેને !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ટGુ : ‘તમારા વખાણ કIંુ એટલા ઓછાં.’ ન ુ : ‘આખર? તમને માર& !કgમત સમZઈ.’ ટGુ : ‘ના, મને એ સમZKું ક? ૂરખ આગળ Sૂwું બોલવામાં વાંધો ન!હ.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ tભખાર& : ‘બહ?ન, એક આઠ આના આલોને !’ ી : ‘અTયાર? , શેઠ ઘરમાં નથી.’ tભખાર& : ‘ઘરમાં તમાર& આઠ આના )ટલી !કgમત પણ નથી !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ં ઈના સહારા એરપોટDના ગેટ પર એરપોટD અિધકાર&એ ચમનને G ૂછHું : ‘તમાર& Zણ બહાર ુબ કોઈએ તમાર& બેગમાં કાંઈ ૂxું તો નથી ને ?’ ચમન : ‘માર& Zણ બહાર ૂxું હોય તો તેની મને શી ર&તે ખબર પડ? ?’ અિધકાર& : ‘તમને ખબર ન હોય એટલે જ તો અમે G ૂછ&એ છ&એ !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની : અર? સાંભળો છો ? સામે Rટપાથ પર બેઠ?લો tભખાર& ધ નથી પણ ઢvગ કરતો હોય એમ લાગે છે . પિત : તને શેના પરથી આBું લાગે છે ? ં પTની : ગઈકાલે 1ુ ં અહ[થી પસાર થઈ Tયાર? તેણે મને કmું “yુદર&, ભગવાન ના નામ પર કંઈક આપતા Zઓ.’ ં પિત : એણે તને yુદર& કmું છે , એને \મા આપી દ? . િzયે, એ ખર? ખર ધ છે . ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ િવજયરાજના ઘેર ડા{ુઓએ ધાડ પાડ&. |યાર? બધો સામાન lકમાં નાખતા હતા Tયાર? િવજયરા) એક lંક તરફ ઈશારો કર&ને કmું ક? ભાઈ આ પણ લઈ Zવ. ડા{ુ (મZકના Cવરમાં) : _ું આ lંકમાં તાર& પTની બેઠ& છે ? િવજયરાજ : ના, ના. એ તો ગોદર? જના કબાટમાં ગઈ. આમાં તો માર& સાyુ બેઠ& છે ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(5) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ં . લ}નના ~ણ વષD G ૂરા થયા તે !દવસે પિતએ પTનીને કmુ… પિત : ‘આ) આપણા લ}નના ~ણ વષD G ૂરા થયા છે , બોલ, આ) 1ુ ં તને uાં લઈ Z+ ?’ પTની : ‘મને એવી જ}યાએ આ) લઈ Zવ ક? |યાં 1ુ ં પહ?લાં uાર? ય ન ગઈ હો+.’ પિત : ‘તો તો 8ું રસોડામાં જ Z. કારણક? મ6 તને Tયાં uાર? ય જોઈ નથી.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની : ‘તમારા માથાના વાળ ઝડપભેર ઊતર& રાં છે . જો તમે ટાtલયા થઈ જશો ને તો 1ુ ં તમને Oટાછે ડા આપી દઈશ.’ પિત (ચvક& જઈને) : ‘1ુ ં પણ સાવ બેવ{ૂફ Oં. કંઈક સાIું માગવાને બદલે ભગવાન પાસે માગતો રો ક? મારા વાળને સલામત રાખજો.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ જજ (ચોરને) : ‘ભાઈ ત6 શેઠ ને ઘેર ચોર& કર& હતી ?’ ચોર : ‘હા, સાહ?બ.’ જજ : ‘ક?વી ર&તે કર& હતી ?’ ચોર : ‘રહ?વા દો ને સાહ?બ, આ +મરમાં આપ ચોર&ના ુણ શીખીને _ું કરશો ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ રાક?શ : ‘પQપા, તમાર& કારની ચાવી આપોને, માર? બહાર )Bું છે .’ પQપા : ‘ભગવાને બે પગ આQયા છે , એનો ઉપયોગ uાર? કર&શ ?’ રાક?શ : ‘એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટ? અને બીZ પગનો ઉપયોગ ેક દબાવવા માટ? .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ અયાપક (િવજયને) : બતાવ, મોગલ સાટ અકબરનો જfમ કઈ સાલમાં થયો હતો ? અને તેi ું Tૃ Kુ કઈ સાલમાં થKું હ8ું ? િવજય : ‘મને ખબર નથી સાહ?બ.’ અયાપક : ‘ ુરખ, ચોપડ&માં જોઈને બતાવ.’ િવજય : ‘સાહ?બ, આમાં તો લ`Kું છે 1542-1605’ અયાપક : ‘_ું તે પહ?લાં વંચાKું નહ8ું ?’ િવજય : ‘વંચાKું તો હ8ુ,ં પણ મને એમ ક? આ અકબરનો ફોન નંબર હશે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ મોહન : ‘ડૉXટર સાહ?બ, 1ુ ં હંમેશા િવચાIું Oં ક? 1ુ ં એક {ૂતરો Oં. ડૉXટર : ‘આBું તમને uારથી લાગી રmું છે ?’ મોહન : ‘|યારથી 1ુ ં ગdુ!ડKું હતો Tયારથી !!’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(6) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન (ર&\ાવાળાને) : ‘ભાઈ, બસ Cટ? શન જBું છે ક?ટલા થશે ?’ ર&\ાવાળો : ‘દશ hિપયા.’ છગન : ‘બે hિપયામાં આવBું છે ?’ ર&\ાવાળો : ‘બે hિપયામાં કોણ લઈ Zય ?’ મોહન : ‘1ુ ં લઈ જઈશ… ચાલ પાછળ બેસી Z.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ અયાપક : ‘વસંત મને ુ ો માર’ આ વાuiું qે ભાષામાં અiુવાદ કર& આપ.’ મોહન : સાહ?બ, એiું qે થાય : વસંતપંચમી (VASANT PUNCH ME) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ રા વ : ‘યાર, મહ?શ તને ખબર છે ક? મીસ શમાDની વાણી અચાનક બંધ થઈ ગઈ છે ?’ મહ?શ : ‘તો તો આ) જ માર& પTનીને તેને ઘર? જોવા માટ? મોકdું Oં. રા વ : ‘ક?મ ? તેણી તાર& પTનીની બહ?નપણી છે ?’ મહ?શ : ‘ના, ના, પણ 1ુ ં િવચાર& રો Oં ક? જો મીસ શમાDની tબમાર& ચેપી નીકળ& તો આ) માર& આઝાદ& િનિU છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ં ૂ મોટર ચલાવતો હતો. lા!ફક પોલીસે એને પકડbો. છો ુ રCતા પર ગમેતેમ, વાંક&ક& છો ુ : સાહ?બ, 1ુ ં તો હ શીું Oં. પોલીસ : પણ અ.યા િશખવાડનાર વગર જ ! છો ુ : સાહ?બ, આ કૉરCપોfડfસ કૉસD છે !! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ મનોજ : ‘વહાલી ! 8ું મને ૂબ zેમ કર? છે ?’ ર&ટા : ‘હા, ખર? ખર !’ મનોજ : ‘જો 1ુ ં મર& જઈશ તો 8ું ૂબ રડ&શ ?’ ર&ટા : ‘હા, ૂબ જ.’ મનોજ : ‘તો પછ& 8ું રડ& બતાવ.’ ર&ટા : ‘પણ પહ?લાં 8ું મર& બતાવ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(7) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ હાCય ઉખાણાં [5] [1]. આવતDન G ૂIું થતાં. નવરો G ૂછે z, ને….. ફર& કિવને ાર. નવરાં !દયે જવાબ. િzયા બની અળખામણી. ગરવી આ ‘ગરબડ’ પછ&. છતાં નથી એ નાર !. ખાણાં કર? ખરાબ !. (જવાબ – ‘પાછ& આવેલી કિવતા’). (જવાબ – ઉખાણાં). [6]. [2]. યાન ધર? બી), છતાં. કલમે કાઠો છે , છતાં. ુણલા ‘મા’ ના ગાય. નહ[ કિવ નહ[ લેખક. કfયા સમ લટકા કર&. ‘{ૃિત’નાં કાઢ? છોતરાં. આ કKું જનાવર ગાય ?. કદ& ૂક? ના તક !. (જવાબ – ગરબે ૂમતા GુIુષો !). (જવાબ – િવવેચક). [7]. [3]. સક ને yુખ દ? નહ[. કામ તમે ચ[ધો પછ&. ુડ બગાડ? નાહક. Eખો એની ફ?ણ !. છોલે પણ છાપે નહ[. 8 ૂતD રકાબી ફોડશે. (એ) વા િવનાનો વાદક !. નહ[ સાંધો નહ[ ર? ણ !. (જવાબ – સંપાદક). (જવાબ – રામો). [8]. [4]. ) ખાતાં !કCમત ૂલે. કંથ સમો બબડ? કદ&. બંધ રહ? છે ુખ !. કોઈ ન સાંભળનાર. ઓડકાર આવે નહ[. ટ&વીએ ઘર ંટ=Kું. ને બમણી લાગે j ૂખ. કાઢો ઘરની બહાર !. (જવાબ – લાંચ). (જવાબ – ર? !ડયો). [email protected], [email protected].
(8) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 [9]. [13]. ક.પીને એવી લખો. ધમણ ખર&, ભી નથી. કથા મસાલેદાર. લમણે વાગે y ૂર. ‘1ુ’ં ને પણ મોટો કરો. Eગળ&ઓ {ૂદ? અને. કોઈ નથી G ૂછનાર. ોતા ભાગે nૂ ર. (જવાબ – આTમકથા). (જવાબ – હામિનયમ). [10]. [14]. લખી લખી )ના િવના. ોિધત પTની હાથમાં –. લેખક લથડ& Zય. ધર? , કર? રમખાણ. {ૃિતઓ પણ પCતી દ&સે. કાંપે થરથર કંથ, ) –. કહો ચેલા ક?મ થાય ?. કર8 ું બ1ુ ધોવાણ. (જવાબ – લેખન (GુરCકાર િવના)). (જવાબ – વેલણ). [11]. [15]. ) ખાતાં તન તરફડ?. મરનારો jુલાઈ ગયો. મન દર મરડાય. હસવા લા}યાં લોક. ં ૂ નહ[ Fાન કદ& yઘે. વરસીનો િવવાહ થયો. પણ ઘરવાળો ખાય !. શોક બની }યો જોક !. (જવાબ – પTનીની ‘નવી’ વાનગી). (જવાબ – હાCયકાર બેસણામાં પધારતાં). [12]. [16]. હકથી આવરતો બMું. વેલ નથી પણ તેલ છે. ખચD ઘણો, _ું ખાળો ?. ક1ુ ં આટdું મોઘમ. હ?ની ક?Iું નામ લઈ. ઝાં પીતાં દોડશો. ઘરમાં કરતો માળો. બ1ુ ન લેB ું જોખમ !. (જવાબ – સાળો). (જવાબ – !દવેલ). [17] આપ tચતાએ જો ચડો તો એ દ? તી ફળ એ ઝાલી ઘરનાં ગણે આપની એક એક પળ ! (જવાબ – વીમા-પૉલીસી ). [email protected], [email protected].
(9) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન : ‘કાળા રં ગનો બ.બ આપો.’ nુકાનવાળો : ‘કાળા રં ગનો ? uાં લગાવવો છે ?’ છગન : ‘બપોર? ધાIું કર&ને y ૂવા માટ? લગાવવો છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ન ુ : ‘અ.યા ગ ુ, લેfડલાઈન અને મોબાઈલ વચે ફરક શો ?’ ગ ુ : ‘એ તો બ1ુ સરળ છે . લેfડલાઈનનો નંબર આપણે Eગળ&થી ુમાવીએ છ&એ, |યાર? મોબાઈલનો ૂઠાથી.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ં ૂ ાયેલા રમણીકને tગર&શે tચgતાiું કારણ G ૂછHુ.ં ઝ રમણીક : ‘માર& પTની બZરમાં ગઈ છે , અને વરસાદ શh થઈ ગયો છે .’ ં ૂ ાય છે _ુ,ં કોઈ Cટોરમાં ુસી જશે.’ tગર&શ : ‘એમાં ઝ રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ h. 500 લઈને નીકળ& છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ બાGુ : ‘અર? છગન, આ ડૉXટરો ઑપર? શન કરતી વખતે દદને બેભાન ક?મ કર& દ? તા હશે ? છગન : ‘ઈ તો બાGુ, દદ ઑપર? શન શીખી ન Zય ને એટલે.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ qાહક. ી (GુCતક િવ?તાને) : 50 વષD yુધી દાંપTય ભોગવેલા દં પતીને ભેટ આપવા લાયક. કોઈ GુCતક હોય તો આપો. GુCતક િવ?તાએ GુCતક આQKુ.ં GુCતકiું નામ હ8ું : ‘અધ સદ&નો સંઘષD’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ બસ ચાdુ થઈ ને તરત જ ેક વાગી. ચીમન એક છોકર& પર પડbો. છોકર& ુCસે થઈને તા]ૂક& : ‘નાલાયક, _ું કર? છે ?’ ચીમન : ‘ બેન, 1ુ ં બી.એ. ના બીZ વષDમાં Oં.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ બ ુક : ‘મમી, પર& ઊડ& શક? ?’ મમી : ‘હા બ ુક, પણ 8ું શા માટ? G ૂછે છે ?’ બ ુક : ‘આપણી નવી કામવાળ& ઊડ& શક? ? પQપા તેને પર& કહ?તા હતા.’ મમી : ‘એ પર& કાલે ઊડ& સમજ !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પિત બેહોશીમાંથી ધીર? ધીર? ભાનમાં આવતા બબડવા લા}યો : ‘1ુ ં uાં Oં ? CવગDમાં આવી ગયો ક? _ું ?’ પTની : ના, ના. તમે હSુ માર& પાસે જ છો !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(10) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘મારા પિતને ભેટ આપવા માટ? કંઈક વC8ુ જોઈએ છે , બતાવશો ?’ મ!હલાએ સૅ.સમૅનને કmુ.ં સૅ.સમૅને મ!હલાને G ૂછHું : ‘લ}ન થયે ક?ટલો સમય થયો છે ?’ ’20 વષD ! ક?મ ?’ zોTસા!હત મ!હલાએ G ૂછHુ.ં ‘બહ?ન, સCતી ચીજોiું કાઉfટર નીચે ભvયરામાં છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પQGુના ઘરમાં ચોર ચોર& કરવા આ=યા. બધા ઘતા હતા. પણ આઠ વષDનો પQGુ ચોરને જોઈ ગયો. ચોર ભાગવા માંડbા. પQGુએ ૂમ પાડ& : ‘માIું દફતર ચોર& Z. નહ[ ચોર& Zય તો 1ુ ં ૂમો પાડ&ને તને પકડાવી દઈશ.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ં ઈમાં પણ ભયો અમદાવાદમાં.’ છગન : ‘1ુ ં જfમયો ુબ મગન : ‘તો તો તાર? િનશાળે આવવા-જવામાં ક?ટલી બધી વાર લાગતી હશે નહ[ ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ બે ુખાDઓ બેfક dટં ૂ વા ગયા પણ બંnૂક લઈ જવાiું જ j ૂલી ગયા. તોય બ6ક તો dટં ૂ & જ. બોલો ક?વી ર&તે ? બૅfક મેનેજર પણ ુખ જ હતો. એણે કmું : ‘અર? કશો વાંધો ન!હ, બંnૂક કાલે બતાવી જજો.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ નર? શ : ‘માર? પTનીની Eખો ૂબ મારકણી છે .’ પર? શ : ‘માર& પTનીની રસોઈ એવી છે ! બોલ, _ું કIું !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વાળંદની nુકાનમાં એનો દ&કરો આ=યો હતો. qાહક વયા એટલે દ&કરાએ G ૂછHું : ‘1ુ ં હZમત કરતો થા+ ?’ ખચકાટ સાથે વાળંદ : ‘ફાવશે ? જો uાંક અ ો લાગી ન Zય, તને !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ fયાયાધીશ : ‘બોલો શી ફ!રયાદ છે .’ અરજદાર : ‘સાહ?બ, મ6 કોટDમાં લ}ન કયાD હતાં !’ fયાયાધીશ : ‘તો એiું _ું છે ?’ અરજદાર : ‘માર? ZણBું છે ક? મારો ુનો _ું હતો અને સZ ક?ટલી લાંબી ચાલશે ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની : ‘તમાર& સાથે લ}ન કયાD Tયાર? 1ુ ં ૂરખ હતી.’ પિત : ‘1ુ ં પણ Tયાર? zેમમાં હતો એટલે મને `યાલ ન આ=યો.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(11) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છો ુ : ‘મારા દાદાiું ઘર એટdું િવશાળ હ8ું ક? જગતના બધા જ લોકો તેમાં સમાઈ શકતા.’ મો ું : ‘પણ મારા દાદા પાસે એટલો ચો વાંસ હતો ક? તેઓ ઈછતા Tયાર? વાદળોમાં કા ું પાડ& વરસાદ વરસાવતા.’ છો ુ : ‘તારા દાદા એ વાંસને રાખતા uાં ?’ મો ું : ‘ક?મ વળ&, તારા દાદાના મકાનમાં જ તો.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની પિતને હંમેશા ફ!રયાદ કરતી ક? તમે માર& માટ? ભેટસોગાદ નથી લાવતા, મને ફરવા નથી લઈ જતા. એક !દવસ પિત એની માટ? સાડ&iું પેક?ટ લઈને આ=યો અને કmું : ‘=હાલી, ચાલ આ સાડ& પહ?ર& લે. આપણે આ) સાં) ફરવા જઈએ.’ પTની : ‘હાય, હાય. ુ¡ો દાદર? થી પડ& ગયો, બેબી દાઝી ગઈ છે . એટdું ઓOં હ8ું તે તમે પીને આ=યા છો !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઑ!ફસર : ‘તારા હાથમાં આ શેનો કાગળ છે ?’ પટાવાળો : ‘સાહ?બ, એ માIું ટ&.એ. tબલ છે .’ ઑ!ફસર : ‘પણ 8ું ૂર પર તો ગયો નથી.’ પટાવાળો : ‘આપે તો, સાહ?બ ! ગઈ કાલે આપના ુમ થઈ ગયેલા {ૂતરાને શોધવા મને ં જગલમાં મોક.યો હતો, એટલામાં j ૂલી ગયા ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘બોલો, zોફ?સર ભોલારામ. આજકાલ _ું ચાલી રmું છે ?’ ં ૂ ાયો હતો. હમણાં જ એ કામ G ૂIું થKુ.ં ’ ‘એક સંશોધનમાં થ ‘શેi ું સંશોધન કરતા હતા ?’ ‘ઍરોQલેનમાં આગ લાગે Tયાર? ુસાફરોને ક?વી ર&તે બચાવી લેવા ?’ ‘તો તમે કયા તારણ પર આ=યા ?’ ‘એ જ ક? િવમાનમાં આગ લાગે તેમાં કોઈએ બેસBું ન!હ. અને જો તેમાં zવાસીઓ બેઠા હોય તો આગ લાગે Tયાર? િવમાનને રોક&ને zવાસીઓને ઊતાર& દ? વા.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન-મગન ઘણાં વષs મYયાં. ં દ? ખાય છે ?’ છગન : ‘તાર& પTની હSુયે એવી ને એવી yુદર મગન : ‘હા, પણ એ માટ? હવે એને ઘણો સમય લાગે છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(12) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ દદ : આ ઑપર? શન પછ& 1ુ ં વાયોtલન વગાડ& શક&શ ? ડૉકટર: ઑફ કોસD, યસ. દદ : હાશ. પહ?લાં 1ુ ં કદ& નો’તો વગાડ& શકતો. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘તાર? તાર& પTની સાથે મતભેદ થતા નથી ?’ ‘થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે . પણ તે બધા ઉકલી Zય છે .’ ‘એ ક?વી ર&તે ?’ િમ~ે આયDથી G ૂછHુ.ં ‘મારો મત 1ુ ં ખાનગી રાું Oં – માર& પTનીને જણાવતો નથી.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પિત : મને એ સમZ8ું નથી ક? આટલી આવકમાં આપણે બચત ક?મ કર& શકતા નથી. પTની : આપણા પાડોશીઓને કારણે. તેઓ એવી વC8ુઓ ખર&દ? છે ક? ) આપણને ન પોષાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પિત : ‘તારા જfમ!દવસે હ&રાનો હાર ભેટ લા=યો Oં.’ પTની : ‘તમે તો મને મોટરકાર લઈ દ? વાના હતા ને ?’ પિત : ‘હા, પણ નકલી મોટરકાર મળ& નહ[.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ં ઈ વાત કરવાના ~ણ િમિનટના h. 20 થશે.’ STD PCO ઉપરના ઑપર? ટર? કmું : ‘ ુબ ‘માર? વાત નથી કરવાની ફXત સાંભળવાiું છે . માર? માર& પTનીને કૉલ જોડવાનો છે . કંઈ ઓOં કરો ને ભાવમાં ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પિત : ‘ત6 નવીન વાનગી બનાવી છે , તે કાચી ક?મ લાગે છે ?’ પTની : ‘મ6 તો બરાબર ુકમાં જોઈને બનાવી છે . ફકત તેમાં 4 =યLXત માટ? સામqી અને સમય હતો. તે મ6 અMુ£ કર& ના`Kુ,ં કારણ ક? આપણે તો બે જ છ&એ !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ હાર? લા નેતાને એક જણે G ૂછHું : ‘વડ&લ, આપ દર વષs તો છો પરં 8 ુ આ વખતે હાયાD એiું _ું કારણ ?’ નેતા સખેદ બો.યા : ‘આ વખતે મત ગણતર& કરનારાઓએ સાચી જ ગણતર& કર& તેથી જ માર? પરા ત થBું પડ¤ું છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સUાhઢ થયેલા zધાન મનોમન બબડbા : ‘આ લોકો તે ક?વા છે ! આખો !દવસ મળવા જ આવતા રહ? છે !’ પણ થોડા વષ બાદ સUા ગયા પછ& એક !દવસ તે zધાન ફર&થી બબડbા : ‘આ લોકો તે ક?વા છે ! કોઈ મળવા પણ આવતા નથી !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ [email protected], [email protected].
(13) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એકવાર એક નેતાiું Tૃ Kુ થKુ.ં એમના આTમાને યમnૂ ત લેવા આ=યા તો એ આTમા એકપણ ડગdું ચા.યો ન!હ. છે વટ? કંટાળ&ને યમnૂ ત બો.યો : ‘હ? વાTમા ! તને 1ુ ં આટલો આqહ કIું Oં છતાં 8ું ક?મ એક ડગdું પણ ચાલતો નથી ?’ નેતાના તે મહાન આTમાએ સંG ૂણD ગૌરવથી કmું : ‘1ુ ં પની રાહ જોઈ રો Oં.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘મારા અને માર& પTનીના િવચારો મળતા હોય છે .’ ‘એ ક?વી ર&તે ? ટ? tલપથી ?’ ‘ના. પહ?લા એ િવચાર? છે , પછ& 1ુ ં પણ એ જ ર&તે િવચાIું Oં.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ગાંડાની હોLCપટલમાં એક દદને પોતે ભગવાન હોવાનો વહ?મ હતો. મZકમાં એક ુલાકાતીએ કmુ,ં ‘તો તો આ સંસાર તમે જ રયો હશે ન!હ ?’ ‘હા, પણ 1ુ ં મારા સનથી કંટાળ& ગયો Oં ને અહ[ આરામ માટ? આ=યો Oં.’ દદએ જવાબ આQયો. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની : ‘આ) અકCમાત થતાં રહ& ગયો !’ પિત : ‘_ું થKું ?’ પTની : ‘આ આપણી ઘ!ડયાળ, ઉપરથી એવી પડ& ! એક સેકંડનો ફરક પડbો હોત તો માર& માiું મા¦ું ભાંગી Zત !’ પિત : ‘1ુ ં નહોતો કહ?તો આ ઘ!ડયાળ થો]ું મો]ું જ છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ અ લમઠો છોકર& જોવા ગયો. મા-બાપે બેઉને એકલાં છોડbાં એટલે પેલાએ G ૂછHું : ‘બહ?ન, આપ ક?ટલાં ભાઈબહ?ન છો ?’ છોકર& : ‘પહ?લાં બે બહ?ન એક ભાઈ હતાં, પણ હવે બે ભાઈ થઈ ગયા !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક. ીએ G ૂછHું : ‘બાળકોને વગર !ટ!કટ? ુસાફર&ની §ટ છે ?’. કંડકટર : ‘હા, મેડમ પણ પાંચની નીચેનાને જ….’ ી : ‘હાશ, માર? ચાર જ છે !!’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક ુ¨©ના બેલને નોકર& મળ& ગઈ. પહ?લા જ !દવસે એ મોડ& રાત yુધી કામ કરતો રો. બોસ ુશ થઈ ગયા એ સાંભળ&ને. બી) !દવસે એને બોલા=યો : ‘ત6 કKુ£ _ું કાલે આટલો બધો વખત ?’ પેલો બો.યો : ‘કૉQKુટરના ક&-બોડD પર એબીસીડ& આડ&અવળ& લખેલી હતી. દમ નીકળ& ગયો બરાબર ગોઠવવામાં.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(14) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની : તમને મારામાં સૌથી સાIંુ _ું લાગેd ું ? માર& ુ¨© ક? પછ& માIંુ સªદયD ? પિત : મને તો આ તાર& મZક કરવાની આદત સૌથી વMુ ગમે છે . ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ િશ\ક : પાણીમાં રહ?તા પાંચ zાણીઓનાં નામ આપો. છોટા બંટાિસgહ : !ફશ િશ\ક : શાબાશ ! હવે બીZં ચાર કહ?. છોટા બંટાિસgહ : !ફશ દા GુUર, !ફશ દ& {ુડ&, !ફશ દા પાપા, ઔર !ફશ દ& મા ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ડૉકટર : તમાર? માટ? એક સારા અને એક માઠા સમાચાર છે . દદ : પહ?લા સારા સમાચાર આપો. ડોકટર : તમારો રોગqCત પગ હવે yુધારા ઉપર છે ! દદ : અને માઠા સમાચાર ? ડોકટર : j ૂલથી તમારો સાજો પગ મ6 ઓપર? ટ કર& ના`યો છે . ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન : મોહન, રસુ.લા ખાવા હાિનકારક છે ક? ફાયદાકારક ? મોહન : ‘અગર 8ુ ખવડાવે તો ફાયદાકારક, 1ુ ં ખવડા+ તો હાિનકારક !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ માtલક? નોકરને કmું : ‘મ6 તને કmું હ8ું ક? આ પેક?ટ હ!રશભાઈના ઘર? જઈને આપી આવ), આQKું ક?મ ન!હ ?’ નોકર : ‘1ુ ં ગયો તો હતો, પણ આGું કોને ? કારણક? એમના ઘરની બહાર એBું બોડD માKુ£ હ8ું ક? “સાવધાન ! અહ[ {ુતરાઓ રહ? છે .” ’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સારવાર લેતા દદએ વૈદને કmું : ‘તમાર& દવાઓ બ1ુ મvઘી છે , _ું અહ[યા આ જડ&ુ¬ીઓ બ1ુ ુkક?લીથી મળે છે ?’ વૈદ : ‘ના ના… વાત એમ નથી. અહ[યા જડ&ુ¬ીઓ તો સહ?લાઈથી મળે છે , પરં 8 ુ દદઓ બ1ુ ુkક?લીથી મળે છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લ}નzસંગમાં વ1ુની સ6થીમાં િસgnૂર Gુરતા વરરાZને જોઈને એક? કmું : ‘યાર, આ !રવાજ ઊલટો હોવો જોઈએ. ખર? ખર, વ1ુએ વરના માથામાં િસgnૂર G ૂરBું જોઈએ.’ બીજો બો.યો : ‘ ૂપ બેસ ને અવે, જો એBું થાય તો nુિનયામાં ક?ટલાય ટાtલયા માણસો {ુંવારા જ રહ& Zય !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(15) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન : GુIુષ અને ીના લ}નમાં _ું તફાવત છે એ તને ખબર છે ? મગન : ના, _ું તફાવત છે ? છગન : છોકર&ને યો}ય છોકરો ના મળે જડ? Tયાં yુધી સતત tચgતા રહ? છે |યાર? છોકરાને યો}ય છોકર& જડ& ના હોય Tયાં yુધી કોઈ tચgતા હોતી નથી !! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વXતા ભાષણ આપી રા હતા; કોઈક? તેમના પર સડ?d ું ટામે ું ના`Kુ.ં વXતાએ ૂમ માર& : ‘આ _ું તોફાન છે ? પોલીસ uાં છે ? ‘બીZ ટામેટા લેવા ગયા છે !’ કોઈક? કmુ.ં ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સાfટ : ‘તો તમે છાપાના તં~ી છો, ખIંુ ?’ ક?દ& : ‘હા, સાહ?બ.’ સાfટ : ‘8ું Sૂwું બોલે છે . મ6 તારા tખCસાં તપાCયાં. તેમાં પૈસા હતા.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ન ુ : ‘લોકો કહ? છે ક? િવIુ© Cવભાવવાળ& =યLXત સાથે લ}ન કરવાથી માણસ yુખી થાય છે .’ ગ ુ : ‘એટલે તો 1ુ ં એવી છોકર& શોMું Oં ) પૈસાદાર હોય !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન : ‘િzયે ! 1ુ ં તાર& નાનામાં નાની ઈછા G ૂર& કર&શ’ શોભના : ‘સાચે જ !’ છગન : ‘હા, પણ 8ું તાર& નાનામાં નાની ઈછા જ કહ?) !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ દ&કરો : ‘પQપા, 5+5 ક?ટલા થાય ?’ ં નથી આવડ8ું ? Z દરના hમમાંથી ક.xુલેટર પQપા : ‘ગધેડા, ૂરખા, નાલાયક આટdુય લઈ આવ…..’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વક&લ : ‘ત.લાક કરવાના h. 10,000 થશે.’ પિત : ‘પાગલ તો નથી થઈ ગયા ને ? શાદ& કરવાના તો મા~ h. 100 જ થયેલા અને હવે ત.લાકના h. 10,000 ? વક&લ : ‘જોKું ? સCતામાં લેવાiું પ!રણામ જોKું ને ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ qાહક : તમાર& પાસે રં ગીન ટ&વી છે ? nુકાનદાર : છે ને, ZતZતનાં છે . qાહક : મારા ઘરની દ&વાલ સાથે મેચ થાય એBું લીલા રં ગiું આપજો ને જરા ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(16) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘તમાર& uાર? ય ધરપકડ થઈ છે ?’ એક ફોમDમાં આનો જવાબ લખવાનો હતો. અરજદાર? લ`Kું : ‘ના’ બીજો સવાલ હતો : ‘શા માટ? ?’ ધરપકડ શા માટ? થઈ હતી એ સંદભDમાં…. પણ અરજદાર સમ|યો ન!હ એટલે એણે લ`Kું : ‘uાર? ય સાtબતી પકડાઈ નથી.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ માtલક : ‘આ કામ માટ? અમાર? એક જવાબદાર =યLXતની જhર છે .’ ઉમેદવાર : ‘તો તો 1ુ ં એને માટ? બરાબર Oં. અગાઉ નોકર&માં |યાર? |યાર? કંઈ ખો ું થ8ું Tયાર? Tયાર? મને જ એને માટ? જવાબદાર ઠ?રવવામાં આવતો. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પ~કાર : પહ?લાં તમે વીરરસના કિવ હતા, પરં 8 ુ આજકાલ ુલામી ઉપર કિવતા લખી રા છો, એiું _ું કારણ છે ? કિવ : ‘મ6 લ}ન કયાD પછ& ZKું ક? વીરતા દ? ખાડવી એ એટdું સહ?d ું કામ નથી. 1ુ ં ) કર& રો Oં એ જ લખી રો Oં. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છો ુ : ‘મારા દાદાiું ઘર એટdું િવશાળ હ8ું ક? જગતના બધા જ લોકો તેમાં સમાઈ શકતા હતા.’ મો ુ : ‘પણ મારા દાદા પાસે એટલો ચો વાંસ હતો ક? તેઓ ઈછતા Tયાર? વાદળોમાં કા ું પાડ& વરસાદ વરસાવતા.’ છો ુ : ‘તારા દાદા એ વાંસને રાખતા uાં ?’ મો ુ : ‘ક?મ વળ&, તારા દાદાના મકાનમાં જ તો.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન : ‘માર& કંપની એક એકાઉfટfટને શોધી રહ& છે .’ મગન : ‘પણ હSુ ગયે અઠવા!ડયે જ તમાર& કંપનીએ એકાઉfટfટની િનમ ૂક કર& હતી ને ?’ છગન : ‘એ એકાઉfટfટની જ શોધખોળ ચાલે છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક qાહક? વાળંદને કmું : ‘મારા વાળ ઘણા ઓછા થઈ ગયા છે . તમાર? મારા વાળ કાપવાના ઓછા પૈસા લેવા જોઈએ.’ ‘ઊલ ું, તમારા વાળ કાપવાના માર? વધાર? પૈસા લેવા જોઈએ. તમારા માથા પરના વાળ શોધવામાં મને ક?ટલી સખત મહ?નત પડ? છે !’ વાળંદ? કmુ.ં ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(17) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની : ‘સાંભYKું છે ક? ોતાઓ હવે સભાઓમાં તમારા પર જોડાં ફ®કવા લા}યા છે . પિત : ‘એBું કોઈકવાર બને પણ ખIું.’ પTની : ‘તો તમારા tખCસામાં 1ુ ં કાગળો ૂ{ું Oં. તેમાં !કશોર, ર? ખા, yુધીર તથા મારા પગનાં માપ છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ હૉલની દરથી બહાર નીકળતા માણસને ુનીલાલે G ૂછHું : ‘_ું ચાલે છે દર ?’ ‘સUાપ\ના િમ. મહ?તાiું ભાષણ ચાલે છે .’ ‘શેના ઉપર બોલે છે ?’ ‘એ જ કહ?તા નથી…..’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ંૂ ટણીનો એક ઉમેદવાર ઘેર ઘેર ફર&ને zચાર કરતો હતો. એક ઘરiું બાર ું ૂ.Kું Tયાર? સામે એક િમZ. ી ઊભી હતી.. ‘_ું છે , બોલો ?’ તે. ીએ G ૂછHુ.ં. ‘તમારા પિત કયા પ\ના છે ?’ ઉમેદવાર? તે. ીને G ૂછHુ.ં. ીએ ુCસે થઈને જવાબ આQયો : ‘મારા પ\ના; બીZ કોઈ પ\ના હોય ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ |યોિતષ : તમારા ભા}યમાં એકાદ અઠવા!ડયામાં જ િવMુર થવાiું લખાKું છે . qાહક : મને ખબર છે ! પણ માર? ZણBું એ છે ક? 1ુ ં પકડાઈ તો ન!હg Z+ ને ? ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ (એક બ1ુ મોટ& ચોર& કરનારને…..) fયાયાધીશ : ‘આ ચોર&ની આખી યોજના તારા એકલાની જ હતી ?’ ચોર : ‘હા સાહ?બ.’ fયાયાધીશ : ‘પરં 8 ુ ત6 કોઈની મદદ ન લીધી તે નવાઈની વાત કહ?વાય.’ ચોર : ‘સાહ?બ, સમાજમાં ચોરોની સં`યા ન વધે તેનો 1ુ ં ખાસ `યાલ રાું Oં.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ િપતા (ુCસે થઈને) : ‘કાલે રા~ે 8ુ uાં હતો ?’ Gુ~ : ‘થોડાક િમ~ો જોડ? ફરવા ગયો હતો.’ િપતા : ‘ભલે, પણ તારા એ િમ~ોને y ૂચના આપી દ? ) ક? કારમાં તેની બંગડ&ઓ j ૂલી ના Zય!’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(18) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વXતા (zવચનની વચેથી) : ‘છે .લી હરોળમાં બેઠ?લા મારા દોCતો ! આપના yુધી મારો અવાજ પહvચે તો છે ને ?’ ‘ના, !’ છે .લી હરોળમાંથી કોઈ બો.Kુ.ં Tયાં આગલી હરોળમાંથી એક ભાઈ ઊભા થઈને બો.યા : ‘તમાર& સાથે અબઘડ& બેઠક બદલાવવા તૈયાર Oં !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઑ!ફસનો મેનેજર : ‘આ ટ? બલ પરની M ૂળ તો Sુઓ ! Zણે પંદર !દવસથી એને સાફ જ કKુ£ નથી.’ કામવાળ& : ‘સાહ?બ, એમાં મારો વાંક કાઢશો ન!હ. 1ુ ં તો હ આઠ !દવસથી જ અહ[ આવી Oં.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લતા : વાસણ ઊટકવા માટ? તમે શેનો ઉપયોગ કરો છો ? ગીતા : અલી, આમ તો મ6 ઘણા અખતરા કર& જોયાં, પણ એમાં ઉUમ મારા વર નીકYયા છે . ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લાંબા વખતiું કરજ ન ૂકવનાર એક માણસ પાસેથી નાણાં વy ૂલ કરવાની નવતર કરામત એક લેણદાર? અજમાવી. એણે ઉઘરાણી કર& અને પેલાએ હંમેશ ુજબ કmું : ‘અTયાર? 1ુ ં એ પૈસા આપી શ{ું તેમ નથી.’ ‘અTયાર? જ આપી દ? .’ ચાલાક લેણદાર બો.યો, ‘નહ[તર તારા બીZ બધા લેણદારોને 1ુ ં જણાવીશ ક? માIું કરજ ત6 ૂકવી દ&Mું છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન : ~ણ અઠવા!ડયાથી મ6 માર& પTની સાથે વાત જ નથી કર&. મગન : અર? ! પણ એBું ક?મ ?’ છગન : મને વચમાં બોલBું પસંદ નથી. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ નવવM ૂ : ‘માર? તમાર& પાસે એક ક ૂલાત કરવાની છે – મને રાંધતા નથી આવડ8ુ.’ં વર : ‘ખેર, તેની !ફકર ન કરતી. 1ુ ં કિવતા લખીને ુજરાન ચલાBું Oં – એટલે આપણે ઘરમાં રાંધવા )Bું ઝાં હશે પણ ન!હ. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ અ ુક ઊગતા કિવઓની zશLCત |યાં થઈ રહ& હતી તેવા એક સમારં ભમાં ક?ટલાંક હમદદ બોલી ઊઠbા : ‘zેમાનંદો અને fહાનાલાલો j ૂલાઈ ગયા હશે Tયાર? પણ એ વંચાશે.’ ‘હા’ છે વાડ?થી એક ુઝગs ટમ{ું ૂxું : ‘ – પણ Tયાં yુધી ન!હ.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક સટો!ડયાને તાવ આ=યો. ડૉXટર? તાવ માપીને કmું : ‘ચાર છે .’ ‘પાંચ થાય Tયાર? વેચી નાખજો’ સટો!ડયાએ કmુ.ં ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ [email protected], [email protected].
(19) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘8ું નકામી લમણાઝ[ક કર? છે . આ {ૂતરાને 8ું uાર? ય ક_ું શીખવી શકવાની નથી !’ પિત એ કmુ.ં ‘તમે વચે ન બોલો.’ પTની બોલી અને ઊમેK£ ુ : ‘એમાં ધીરજની જhર છે . માર? તમાર& સાથે ક?ટલો સમય બગાડવો પડbો હતો.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ રાક?શ : ‘િમતેશ, યાર તાર& પTની તો બ1ુ જ ઠ[ગણી છે .’ િમતેશ : ‘હા, પણ મારા િપતા કહ?તા ક? ુસીબત )ટલી નાની હોય તેટdું સાIું ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કfડકટર : ‘સાહ?બ, તમે બસમાં િસગાર? ટ ન પી શકો’ zવાસી : ‘1ુ ં પીતો નથી.’ કfડકટર : ‘તમારા મોઢામાં િસગાર? ટ છે .’ zવાસી : ‘એમ તો મારા પગમાં જોડા પણ છે , છતાં 1ુ ં ચાલતો નથી.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ંૂ ંૂ નેતાએ ટણીzચારમાં ગામડામાં જઈને પોતાના ભાષણમાં કmું : ‘જો 1ુ ં ટાઈને આવીશ તો દર? ક ઘેર એક-એક સાયકલ આપીશ.’ qામજનોમાંથી એક જણ બો.યો : ‘સાહ?બ, સાયકલની વાત પછ&, પહ?લાં સાયકલ ચલાવી શકાય તેવા રCતાiું કંઈક કરો !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પ~કાર : ‘શેઠ , તમે આટલા પૈસાદાર ક?વી ર&તે થઈ શuા ? શેઠ : ‘ભાઈ, વાત બ1ુ લાંબી છે . કહ?વા બેy ું તો ધાIું થઈ Zય ને માર? દ&વો બાળવો પડ? !’ પ~કાર : ‘ના કહ?શો, શેઠ , 1ુ ં સમ ગયો ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ મહ?માન : ‘બેબી, બોલ 8ુ ડાહ& ક? ગાંડ& ?’ બેબીએ કmું : ‘ગાંડ&.’ બેબીની મમી : ‘ક?મ આBું કહ? છે ?’ બેબી : ‘1ુ ં ૂખાDઈભયાD zોના જવાબ ૂખાDઈભયાD જ આGું Oં !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પિત (પTનીને) : 8ું એમ કહ? છે ક? તારા હાથ માટ? ઘણા ઉમેદવારો હતા ? પTની : હા, ઘણા હતા. પિત : તો તાર? પહ?લા ૂરખ ઉમેદવારને જ હા પાડ& દ? વી હતી ને. પTની : મ6 એમ જ કKુ£ છે ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(20) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઘરધણી (રસોયાને) : જો મારા સાyુ આ) આવવાના છે . તે રોકાવાના છે . આ તેમને ભાવતી વાનગીઓની યાદ& છે . રસોયો : ભલે રોજ તેમાંથી એકએક બનાવીશ. ઘરધણી : અર? બેવ{ૂફ, તેમાંથી કંઈ કદ& બનાવવાiું નથી. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ બાળક (માતાને) : મમી, 1ુ ં દ!રયામાં નહાવા Z+ ? માતા : ના, ]ૂબી જવાય. બાળક : પણ ડ?ડ& તો ગયા છે ! માતા : હા, પણ એમનો તો વીમો ઉતરાવેલ છે . ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ડૉકટર : ક?મ, 8ુ વારં વાર તાળ& પાડ? છે ? પાગલ : વાઘ ન ક ન આવે એટલે. ડૉકટર : પણ, અહ[ વાઘ છે જ uાં ? પાગલ : જોઈને માર& તાળ&ની અસર ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ~ણસો રતલ વજનવાળા એક ભાઈને ર? ડ&મેડ કપડાંના સેલની nુકાન આગળ ઊભેલા જોઈને વેપાર&એ G ૂછHું : ‘_ું સાહ?બ, lાઉઝસD આGું ક? શટD ? પેલા વજનદાર qાહક? નતાG ૂવDક કmું : ‘દોCત, કોઈ પણ ર? ડ&મેડ ચીજ મને બંધબેસતી હોય તો તે મા~ હાથhમાલ છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘એના કહ?વાથી ત6 િસગાર? ટ છોડ& ?’ ‘હા’ ‘અને દાh પણ ?’ ‘હા’ ‘Sુગારની કલબમાં જવાiું પણ એના કહ?વાથી જ બંધ કKુ£ ને ?’ ‘હા. હા.’ ‘તો પછ& એની સાથે પરયો ક?મ નહ[ ?’ ‘yુધર& ગયા પછ& લા}Kું ક? મને એના કરતાં વધાર? સાર& છોકર& મળ& શક? એમ છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(21) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ન ુ : મારો દ&કરો કૉલેજ ગયા પછ& એવો હvિશયાર થઈ ગયો છે ક? એ કાગળો લખે તો માર? શદકોષ જોવો પડ? છે . ગ ુ : અર? , મારો દ&કરો પણ એવો હvિશયાર થઈ ગયો છે ક? એનો કાગળ આવે એટલે માર? બૅfકની પાસુક જોવી પડ? છે ! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘પQપા, 1ુ ં પાસ થા+ તો તમે મને _ું અપાવશો ?’ ‘સાયકલ’ ‘ને નાપાસ થા+ તો ?’ ‘!ર\ા’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTનીને એક લાફો મારવા બદલ પિતને 50 h. નો દં ડ જજસાહ?બે ફટકાય Tયાર? પિતએ જજને G ૂછHું : ‘બીજો એક લાફો માર& દ+ ?’ જજ ભડuા : ‘ક?મ ?’ પિતએ કmું : ‘કારણક? §ટા નથી. માર& પાસે સો h. ની જ નોટ છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ િશ\ક? કmું : રમેશ, એક ૂંકો િનબંધ લખ ક? )માં અઠવા!ડયાના દર? ક વાર િવશે થો]ું લખ). રમેશે લ`Kું : ‘સોમવાર? મા મામાને ઘેર ગઈ હતી Tયાર? િપતાથી એટલો શીરો બનાવાઈ ગયો ક? તે મંગળ, ુધ, ુIુ, _ુ, શિન અને રિવ yુધી ચા.યો !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પિત : ‘આપણો છોકરો આટલી બધી ઠોકર ખાવા છતાં જરાય yુધરતો નથી.’ પTની : ‘કોણ Zણે, 1ુ ં મર& Z+ પછ& yુધરશે.’ પિત : ‘ભગવાન, એ yુધર? એ દહાડો જલદ& આવે.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એક બીમાર માણસ ડૉકટર પાસે ગયો. ડૉકટર? એને તપાસીને કmું : ‘આમ તો મને કોઈ બીમાર& નથી જણાતી, પણ કદાચ દાhની અસર હોઈ શક?.’ દરદ&એ કmું : ‘કોઈ વાંધો નથી. તમારો નશો ઉતર& Zય Tયાર પછ& 1ુ ં આવીશ.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વજન ઓOં કરવા ડૉકટર? સો ગોળ&ઓ આપી એટલે દદએ G ૂછHું : ‘આટલી બધી ગોળ&ઓ ? uાર? uાર? લેવાની ?’ ડૉકટર? કmું : ‘ગભરાઓ નહ[. ગળવાની નથી. પરં 8 ુ રોજ સવાર? , બપોર? , સાં) શીશી ધી કર& ગોળ&ઓને hમમાં ગબડાવી દ? વાની. પછ& એક એક કર& સોએ સો શીશીમાં ભર& દ? વાની. આ ~ણ મ!હના yુધી ચાdુ રાખવાiુ.ં ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(22) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ િશ\ક : રાવણના વનમાં નડ?લી મોટામાં મોટ& ુસીબત કઈ ? િવાથ : એ ટ&-શટD નહોતો પહ?ર& શકતો !! ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ શેઠ : ‘તમે કોઈને કોઈ બહાiું બતાવી રZઓ લીધા કરો છો. પહ?લાં તમારાં સાyુ મર& ગયાં, પછ& દ&કર& માંદ& પડ&, એ પછ& સાળાના લ}નમાં જવા માટ? રZ લીધી… બોલો, હવે શાને માટ? રZ જોઈએ છે ?’ કમDચાર& : ‘સાહ?બ, મારાં પોતાનાં લ}ન છે .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ૃ!હણી : ‘ખાવાiું માગવા 8ું આખા મહો.લામાં _ું માIંુ ઘર જ જોઈ ગયો છે , બી) uાંય ક?મ નથી જતો ?’ tભ¯ુક : ‘બહ?ન, ડૉકટર? ખાસ કmું છે એટલે.’ ૃ!હણી : ‘હ®…. આમાં ડૉકટર uાંથી આ=યો ?’ tભ¯ુક : ‘બહ?ન, વાત એમ છે ક?, માર? ડૉકટરની દવા ચાલે છે . અને ડૉકટર? મને મસાલા િવનાની સાવ !ફ & રસોઈ ખાવાiું જ કmું છે !!’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પTની : ‘ઘ ક?મ નથી આવતી તમને ?’ પિત : ‘કાલે મારા સાહ?બે ઠપકો આQયો અને ચેતવણી આપી તેના િવચારોમાં.’ પTની : ‘શા માટ? ઠપકો આQયો ?’ પિત : ‘ઑ!ફસમાં ઘવા માટ? .’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ હૉCટ? લમાં રહ& અ°યાસ કરતા મહ?શનાં વખાણ કરતાં િશ\ક? કmું : ‘મહ?શ, તાIું પ~લેખન બ1ુ સરસ છે .’ મહ?શે કmું : ‘તે હોય જ ને સાહ?બ, ઘર? થી પૈસા મંગાવવા વારં વાર ZતZતના પ~ો લખવા પડતા હોય છે !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ નોકર : ‘શેઠ, તમે !ટ!કટો ચvટાડવામાં j ૂલ કર? લી. દ? શના કાગળ પર 10 hિપયાની અને અમે!રકાના કાગળ પર 30 પૈસાની !ટ!કટ લગાવી હતી.’ શેઠ : ‘તે તાર? yુધાર& લેB ું હ8ું ને ! નોકર : ‘મ6 તરત yુધાર& લીMુ.ં !ટ!કટ તો ઊખડતી નહોતી એટલે સરનામામાં ફ?રફાર કર& ના`યો !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
(23) ુજરાતી ર ુ ુચકા (સંકલીત) ભાગ 2 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ Gુ~વMુ : સાyુ , છાશ પર માખણ તર? છે એ લઈ લ+ ? સાyુ : ‘એBું ન બોલાય. તારા સસરાiું નામ માખણલાલ છે . બી) !દવસે Gુ~વMુ ટ1ુક& : ‘સાyુ , છાશ પર સસરા તર? છે …. લઈ લ+ ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ન ુ : ગ ુ, ગઈકાલે પTની સાથે જોરદાર ઝઘડો થઈ ગયો, દોCત ! પણ આપણે એને બોલતી જ બંધ કર& દ&ધી. ગ ુ : એમ ? એ ક?વી ર&તે ? ન ુ : મ6 કmું લે આ પૈસા, Z જઈને સાડ& લઈ આવ. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છગન : ‘માણસ મહ?નત કર? તો તળે ટ&થી િશખર yુધી પહvચી શક? છે એ મારો Zત અiુભવ છે .’ મગન : ‘એમ, ક?વી ર&તે ?’ છગન : ‘પહ?લાં 1ુ ં ૂટપૉtલશ કરતો હતો, આ) હZમત કIું Oં !’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘zવીણભાઈ, તમાIંુ કામ બ1ુ સરસ છે . એટdું જ નહ[, બીZઓ ) કામ માટ? 6 કલાક લે છે એ તમે ~ણ કલાકમાં G ૂIું કરો છો, ુડ !’ ‘થેfકસ સર ! પણ મ6 એક મ!હનાની રZ માગી હતી તેi ું _ું થKું ?’ ’15 !દવસની મંSૂર કર& દ&ધી છે .’ ‘સર, એમ ક?મ ?’ ‘બીZને ) માટ? મ!હનો જોઈએ તે તમે 15 !દવસમાં કર& શકો છો એટલે.’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ મનોtચ!કTસક : તમે ખોટા િનરાશ થયા કરો છો તેમ વનમાં િન±ફળ છો જ ન!હ. દદ : ‘સાું કહો છો સાહ?બ, તમાર& ફ& ભર& શકનાર િન±ફળ હોય જ uાંથી ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ન ુ : માર& મમીને નવી નવી વાનગીઓ બ1ુ ભાવે. ગ ુ : એમ ? આ) જમણમાં _ું બના=Kું હ8ું ? ન ુ : એમ તો જમવાiું અમે હૉટ? લમાં જ રાખીએ છ&એ. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‘8ુ મને ચાહ? છે ?’ ‘ ૂબ જ.’ ‘માર? માટ? ²જgદગી પણ {ુરબાન કર& દઈશ ?’ ‘હા જhર. પણ પછ& તને ચાહશે કોણ ?’ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++. [email protected], [email protected].
Related documents
Generally speaking, the results show unified constructions between the different authors within the coding of authorship presented in 4.3.1, hence the presentation of the results
On August 5, 2013, Northeast Michigan Council Of Governments Region 9 staff along with representatives of the Oscoda County Road Commission (OCRC) and the Michigan Department
The null hypotheses which stated that there was no statistically significant relationship between teachers perspective towards their involvement in selection and organisation
A higher number of commercial ports is correlated with lower poverty incidence, higher per capita income and lower infant mortality, while greater road density is correlated
In September 2013, New York City released over 200 government data sets to the public as part of a broad open data initiative to “improve the accessibility, transparency,
This means that results now become a function of a measured set of standards and of the Raw Data Processed Spectra Used Wavelength Results Spectral Processing Data Access
Pri pohľade na obr. 5.21 je možné vypozorovať, že sa hodnotenie klientov zhoršuje s narastajúcim stupňom vzdelania, je teda zrejmé, že vzdelanejší ľudia
The lateral learning programs were based on (i) the ADB South Asia Department (SARD) energy portfolio and the lessons learned from mainstreaming GESI in SARD energy projects; and